જૂનાગઢના માંગરોળ બંદરની માછીમારોની બોટમાં લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢના માંગરોળ બંદરની લક્ષ્મી પ્રસાદ નામની બોટમાં આગ લાગી હતી. આગને પગલે બોટમાં સવાર માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. માધુપુર નવી બંદર નજીક દરિયામાં આગની ઘટના બની હતી. બોટ ખીમજી મૂળજી નામના માંગરોળના માછીમારની હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement