લોકડાઉન અને કોરોના મહામારીના કારણે માછીમારોની સ્થિતિ ખરાબ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતના 1600 કિમી દરિયાઈ પટ્ટી પર માછીમારી કરનારા લોકોની હાલત કફોડી બની છે. હાલ માછીમારો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા પત્નીના દાગીના વેચીને ઘર ચલાવી રહ્યા છે તો આ સાથે પોરબંદર , વેરાવળ , માંગરોળ, ઉના , જાફરાબાદ , દીવ , સહીત અનેક દરિયાઈ પટ્ટીના લોકોની મુશ્કેલીમાં વધારો થતાં સાંસદ સી.આર.પાટીલ, પૂનમ માડમ સહિત 6 સાંસદોને રજૂઆત કરવામાં આવી હતી.
Continues below advertisement