Navsari: ઔરંગા નદીમાં પૂર આવતાં ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ, જુઓ ઔરંગા નદીનો ડ્રોન વીડિયો

Continues below advertisement

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ  ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે. જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram