બિનચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડ મોકલવામાં આવી

Continues below advertisement

આજે બિનચિવાલય ક્લાર્કની પરીક્ષા છે. ત્યારે દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડ મોકલવામાં આવી છે. જેમાં ક્લાસ-2 તકેદારી માટે સુપરવાઈઝર રહેશે. ઉમેદવારો માટે એક્સ્ટ્રા એસ.ટી પણ દોડાવાઇ છે. આજે 10.54 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા કેન્દ્રના ગેઇટ પર તમામ ઉમેદવારનું ફિઝીકલ ચેકિંગ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram