લોકગાયક કિર્તીદાન ગઢવી બન્યા USAની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસિડર
abp asmita
Updated at:
21 Nov 2021 12:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસિડર બન્યા છે. તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે.