જૂનાગઢઃ ચોમાસાની સિઝનમાં પહેલી વખત આ ડેમ થયો ઓવરફ્લો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ(Junagadh)ની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ(Willingdon Dam)માં સતત પાણીની આવક થઈ રહી છે. વરસાદી માહોલના કારણે પાણીની આવક થઈ છે. ચોમાસાની સિઝનમાં પહેલી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે.