નવસારીના નગરજનો માટે ગરમીમાં કોલજી ફાલુદો પહેલી પસંદ બન્યો
Continues below advertisement
ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયું છે જેના કારણે દિવસે અને દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ચૂક્યું છે ત્યારે લોકો ઠંડક મેળવવા માટે અનેક નુસખાઓ કરી રહ્યા છે. જેમાં નવસારી વાસીઓની પહેલી પસંદ કોલજીનો ફાલુદો બની રહ્યો છે.
Continues below advertisement