ગેસમાં ભાવ વધારો પરત ખેંચવા મોરબી ભાજપના પૂર્વ પ્રમુખે કરી માંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Dec 2020 05:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત ગેસમાં આવેલ ભાવ વધારો પાછો લેવા માંગ કરવામાં આવી હતી. મોરબી ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારીને રજૂઆત કરી હતી. લોકડાઉનના કારણે સીરામીક ઉધોગ માંડ બેઠો થયો હતો ત્યાં ભાવ વધારો આવતા મુશ્કેલી ઉભી થઇ છે.