પ્રાંતિજના કતપુર ટોલપ્લાઝા પર સ્થાનિકોનો ટોલ રદ કરવા પૂર્વ MLAની માંગ

Continues below advertisement

સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર ટોલપ્લાઝા પર સ્થાનિકોનો ટોલ રદ કરવા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની PM ને પત્ર લખી રજૂઆત કરી હતી. પૂર્વ ધારાસભ્યએ પત્રમાં સ્થાનિકો પાસેથી લેવાતો ટેક્સ ગેરવ્યાજબી હોવાની વાત કરી હતી. નેશનલ હાઈવેનું સિક્સ લેનનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ટેક્સ રદ કરવો જોઇએ. પ્રાંતિજના સ્થાનિકો માટે સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram