વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કિશોર સામાણીને સેશન્સ કોર્ટે ફટકારી સજા
Continues below advertisement
વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી કિશોર સામાણીને ચેક રિર્ટન કેસમાં સેશન્સ કોર્ટે સજા ફટકારી છે.જુદા જુદા કેસમાં કોર્ટે બે વર્ષ અને 4 લાખના દંડની સજા કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Veraval Fraud Case Sentenced Veraval Municipality Sessions Court Former Vice President Kishore Samani