અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીને થયો કોરોના
Continues below advertisement
અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનના ૪ પોલીસ કર્મીને કોરોના થયો હતો. ત્રણ રાઇટર અને એક કોસ્ટેબલનો રેપિડ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ચારેય પોલીસ કર્મીઓને હોમ આઇસોલેટ કરાયા હતા.
Continues below advertisement