રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવા માટે શું કરાયો નિર્ણય?, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વેક્સિન અંગે રાજ્યમાં 1લીમેથી 18 વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના દોઢ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.
Continues below advertisement