LRDના ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમ, કોણ આપી રહ્યું છે આ ટ્રેનિંગ ?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લોક રક્ષક દળની ભરતી પરીક્ષા મામલે ઉમેદવારો તડામાર તૈયારાઈઓ કરી રહયા છે. ત્યારે અમદાવાદના જ એક પોલીસ અધિકારી આ ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપી રહયા છે. આ તાલીમ દ્વારા ઉમેદવારો પોતાના સપના સાકાર કરી શકશે તેવી આશા આ પોલીસ અધિકારી રાખી રહયા છે.
Continues below advertisement