નવા વર્ષથી રાજ્યભરમાં વધશે ઠંડીનું જોર,કયા કયા શહેરો ઠુંઠવાશે?; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવા વર્ષથી રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે. કચ્છનું નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડુ રહેશે.
Continues below advertisement