અંબાજીમાં ગબ્બર રોપવે સર્વિસ આગામી પાંચ દિવસ રહેશે બંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અંબાજીમાં  ગબ્બર રોપવે સર્વિસ આગામ પાંચ દિવસ સુધી બંધ રહેશે. આજથી 11 ડિસેમ્બર સુધી આ સેવા બંધ રાખવામાં આવશે. રોપ વેના વાર્ષિક મેન્ટેનેન્સ માટે આ સર્વિસને બંધ રખાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram