ગ્રેડ પે આંદોલન પર ગાજ, 9 પોલીસ કર્મીઓની જિલ્લા બદલી કરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત પોલીસને અન્ય રાજ્યની સરખામણીએ ઓછો પગાર અપાતો હોવાની કહીને સોશલ મીડિયા પર ગ્રેડ પે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. 9 પોલીસ કર્મીઓની જિલ્લા બદલી કરવામાં આવી છે. ગ્રેડ પે આંદોલન પર ગાજ પડી હોવાનું દેખાઈ રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram