ગાંધીનગરઃ લાભપાંચમ બાદ મળશે ભાજપની ચિંતન શિબિર, જુઓ વીડિયો
લાભપાંચમ બાદ ભાજપની ચિંતન શિબિર મળશે. 21-22 નવેમ્બર ચિંતન શિબિર યોજાઇ શકે છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા સહિતના સંગઠનના મુખ્ય લોકો હાજર રહેશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત સિનિયર મંત્રીઓ પણ હાજર રહેશે