ગાંધીનગર:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં કોરોના કેસ, વેક્સિનેશનની કામગીરી, ઓફલાઈન શિક્ષણ અંગે ચર્ચા કરાશે. અતિ વૃષ્ટિ મામલે સહાયની જાહેરાત મામલે પણ ચર્ચા હાથ ધરાશે.
Continues below advertisement