ગાંધીનગર ફાયર વિભાગે હોસ્પિટલોને વાયરિંગની ચકાસણી કરવા આપી સૂચના, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ ગાંધીનગર પ્રશાસન જાગ્યું હતું. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે તાત્કાલિક સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે ફાયર સંબંધિત તપાસ કરીને જરૂરી સૂચન પણ કર્યા હતા. મોટાભાગની આગ શોર્ટસર્કિટના કારણે લાગતી હોવાથી હોસ્પિટલોને વાયરીંગનું ઈન્સ્પેક્શન કરાવીને તેનો રીપોર્ટ કરવા સૂચના અપાઈ છે.
Continues below advertisement