ગાંધીનગરઃ યૂથ કોંગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ, હાર્દિક પટેલના પ્રવચનમાં લોકો નીકળ્યા બહાર
abp asmita
Updated at:
13 Mar 2022 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના મહુડીમાં મળેલ યૂથ કોંગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ જોવા મળ્યો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલનો યુથ કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કરી દીધો હતો. હાર્દિક પટેલ તાલીમ શિબિરમાં બોલવા ઉભા થતાં જ કેટલાક લોકોએ બહિષ્કાર કરી દીધો હતો. વિરોધી જૂથના કેટલાક લોકો શિબિર બહાર નિકળી ગયા હતા.