NFSU સાથે અમેરિકા સંરક્ષણ વિભાગના MOU, જાણો શું છે પ્રોજેકટ?

Continues below advertisement

વર્ષ 1942માં બીજું વિશ્વયુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં શહિદ થનારાઓની શોધખોળ અમેરિકાએ શરૂ કરી છે. ભારતની એજન્સીની મદદથી શોધખોળ અભિયાન હાથ ધરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram