ગરબાડા: ગુલબારમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર પર હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Dec 2021 12:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરબાડાના ગુલબારમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર પર હુમલો, ઉમેદવારનું મોત. અમદાવાદમાં 14 સુએઝ પ્લાન્ટને ફરી કાર્યરત કરાશે. વડોદરામાં મહેસુલ વિભાગમાં બેદરકારી ચાલતી હોવાનો મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો પર્દાફાશ. રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો. 11થી 5 વાગ્યાનો કરાયો સમય. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર. ફરી કમૌસમી વરસાદની આગાહી કરાઈ. આગામી બે દિવસમાં વધશે ઠંડીનો ચમકારો.