Geniben Thakor | હે મા ભવાની!મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાં નજર ન લાગે
gujarati.abplive.com
Updated at:
30 Apr 2024 09:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGeniben Thakor | આજે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હે મા ભવાની!મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાં નજર ન લાગે.