Gift City Liquor Permit | આ મારો કોઈ વિષય નથી, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે મોરારી બાપુનું નિવેદન
Continues below advertisement
Gift City Liquor Permit | નારી શક્તિ વંદના ના કાર્યક્રમમાં ભાવનગરમાં મોરારીબાપુની હાજરી. ગાંધીનગરમાં સરકારે દારૂ મુક્તિ આપતા મોરારીબાપુ મોરારીબાપુએ ભાવનગરમાં આપી પ્રતિક્રિયા. દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કહી વિશેષ કહી શકું નહીં.
Continues below advertisement