રાજ્યના મહાનગરોમાં રક્ષાબંધનન નિમીત્તે મહિલા મુસાફરોને અપાઈ ભેટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આજે રક્ષાબંધનના પર્વ નિમીત્તે મહાનગરમાં મુસાફરી કરતી મહિલાઓને ભેટ આપવામાં આવી છે. અમદાવાદમાં AMTSની બસમાં બહેનો માત્ર એક વખત 10 રૂપિયાની ટિકિટમાં અને બાળકો માટે પાંચ રૂપિયાની ટિકીટ લઈ સવારના 10થી સાંજે 6 વાગ્યા સુધી મુસાફરી કરી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram