ગીર સોમનાથઃ ઉનામાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2021 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના ઉનામાં ભૂકંપ( earthquake )નો આંચકો અનુભવાયો છે. અહીંયા 3.4ની તીવ્રતાનો આચંકો અનુભવાયો છે. બપોરે 2.32 વાગ્યે ઉનામાં આ આચંકો અનુભવાયો છે.