Gir Somnath: પ્રાચી પાસે ફાસલામાં ફસાયેલા સિંહ બાળનું રેસ્ક્યૂ, શિકારી ગેંગનું ષડયંત્ર હોવાની વન વિભાગને આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીકની કે જ્યાં આઠ માસનાં સિંહબાળનો પગ શિકારીના ફાંસલામાં ફસાઇ ગયો હતો અને સિંહણ રઘવાઈ બની એક શંકાસ્પદ વ્યકિત પર હુમલો કરી દીધો અને તે શખ્સ સારવાર માટે બાજુના તાલાળાની હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો જેના કારણે વન વિભાગની શંકા ઘેરી બની હતી. વનવિભાગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.