ગીર સોમનાથઃ શેરડીના ખેતરમાં સિંહ-સિંહણનો આરામ ફરમાવતો વીડિયો વાયરલ
Continues below advertisement
ઉના સીમમાં એક ખેતરના શેરડીના ખેતરની બહાર એક સિંહ અને સિંહણ ખુલ્લામાં આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. આ વીડિયો ઉનાથી ગીરગઢડા રસ્તા પરનો છે.
Continues below advertisement