ગીર સોમનાથઃ આ સોસાયટીમાં ઘરમાં એક યુવતી પર અજાણ્યા શખ્સે કર્યો હુમલો

Continues below advertisement

રાજ્યમાં વધુ એક દિકરી હેવાનિયતનો શિકાર બની છે. ઘરમાં એકલી યુવતી પર અજાણ્યા યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના બની છે. આ સાથે એસિડ હુમલો કરવાનો પણ પ્રયાસ કરાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram