Gir Somnath Accident | કોડીનાર-સોમનાથ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એક ઘાયલ
gujarati.abplive.com
Updated at:
24 Feb 2024 08:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGir Somnath Accident | કોડીનાર સોમનાથ હાઇવે પર અકસ્માત. કાર અને બાઈક વચ્ચે અકસ્માત. આજોઠા ગામ પાસે અકસ્માત સર્જાયો. બાઈક ચાલક ઘાયલ 108 દ્વારા વેરાવળ ખાનગી હૉસ્પિટલ ખસેડાયો. બાઈક ચાલક વેરાવળના આદરી ગામનો રહેવાસી. કાર ચાલક સુત્રાપાડાનો હોવાનું ભાર આવ્યું.