Lok Sabha Election 2024 | ભાજપની પહેલી યાદીમાં કોને મળશે સ્થાન? ગુજરાતમાં અનેકના કપાશે પત્તા?
Continues below advertisement
Lok Sabha Election 2024 | લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદીને લઈ સૂત્રો પાસેથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. ભાજપ 29મી ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણી માટેની પહેલી યાદી જાહેર કરી શકે છે. પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ હોઇ શકે છે.
Continues below advertisement
Tags :
Amit Shah Narendra Modi Lok Sabha Election PM Modi BJP Candidate List Narendra Modi Lok Sabha Election 2024 -pm Modi