Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો

Continues below advertisement

Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો

ગીર સોમનાથ જિલ્લાના ઊનાના કોબ ગામે મહિલા પર છરી વડે હુમલો થયો છે. હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. બે યુવાનો છરી વડે મહિલા પર તુટી પડ્યા હતા. પીડિત મહિલાની દીકરીનો આરોપ છે કે, તેના મમ્મી સાથે દીવ ફરવા ગયા હતા. જ્યાં રસ્તામાં ગામના યુવાનો સાથે બોલાચાલી બાદ બંને યુવકો ઘરમાં ઘુસી છરી વડે હુમલો કર્યો હતો.  મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ખૂબ હિચકારો હોવાથી અમે બ્લર કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram