વાવાઝોડાના પગલે ગીર સોમનાથના કેરી પકવતા ખેડૂતો હાલાકીમાં, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ના પગલે કેરીના પાકને નુકસાન થયું છે.અહીંયા કેરીના બગીચામાં મોટાભાગની કેરીઓ જમીન પર ખરી પડી છે.કેરીનું મોટા પ્રમાણ બગાડ થયો છે.
Continues below advertisement