ગીર સોમનાથઃ લોઢવા ગામે સ્મશાનના રસ્તાને પહોળો કરવાના કામને લઈ બે જુથ વચ્ચે બબાલ, જુઓ વીડિયો

Continues below advertisement

ગીર સોમનાથઃ લોઢવા ગામે સ્મશાને જતા રસ્તાને પહોળો કરવાના કામને લઈ બે જુથના લોકો સામ-સામે આવી ગયા હતા. ગ્રામપંચાયતે રસ્તો પહોળો કરવાની કામગીરી શરુ કરતાં જ લોકો વચ્ચે ઝઘડો શરુ થયો હતો. કેટલાક લોકોનો આક્ષેપ છે કે, સિમેન્ટ કંપનીને ફાયદો કરાવવા માટે રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram