Gir Somnath Food Poison | ગીર સોમનાથમાં લગ્નમાં જમણવાર બાદ 25 બાળકોને ફૂડ પોઇઝન
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGir Somnath Food Poison | ગીર સોમનાથમાં ફરેડા ગામે લગ્નમાં જમણવાર બાદ 25 બાળકોને ફૂડ પોઇઝન અસર થઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.