Gir Somnath Heavy Rain | ભયંકર વરસાદ તૂટી પડતા મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષ ધરાશાયી

Continues below advertisement

ગીર સોમનાથના કોડીનારમાં પણ મોડી રાત્રે વરસાદથી તારાજી સર્જાઈ હતી. અહીંયાના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.., આ સાથે જ  કેટલાક મકાનના છાપરા ઉડી ગયા હતા.. વૃક્ષો ધરાશાયી ઘણા રોડ કલાકો સુધી બંધ રહ્યા હતા... જો કે બાદમાં સ્થાનિકોએ વૃક્ષ હટાવતા વાહન વ્યવહાર શરૂ થયો હતો.. કડોદરા રોડ પર માલાભાઈ ચુડાસમાના મકાન પર વૃક્ષ ધરાશાયી થયું હતું.. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.. આ ઘટનાને કારણે સ્થાનિકો  મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..

JOIN US ON

Whatsapp
Telegram