ગીર સોમનાથઃ દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુ વચ્ચે જંગ, જુઓ શું છે સ્થિતિ?

Continues below advertisement

ગીર સોમનાથના દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ વહુ વચ્ચે જંગ છેડાઈ છે. બન્નેએ ફોર્મ પરત ન ખેચવાનો નિર્ણય કર્યો છે. આ તમામની વચ્ચે ગ્રામજનો કોને ચૂંટશે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram