ગીર સોમનાથઃ SMA-1 બિમારીથી પીડાતા ચાર મહિનાના માસૂમ વિવાને લીધા અંતિમ શ્વાસ, જુઓ વીડિયો

Continues below advertisement

ગીર સોમનાથમાં SMA-1 નામની બિમારીથી પીડાતા 4 મહિનાના વિવાને અંતિમ શ્વાસ લીધા છે. બે મહિનાથી માતા પિતા વિવાનની સારવાર માટે પૈસા એકઠા કરવાનું અભિયાન ચલાવી રહ્યાં હતા. જેમાં સરકારે પણ 10 લાખ રૂપિયાની મદદ કરી હતી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram