Gir Somnath News | મોરડિયા પાસે લોકોએ રસ્તો રોકી હાઈવેના કામને લઈ નોંધાવ્યો વિરોધ

Continues below advertisement

Gir Somnath News | ગીર સોમનાથમાં આકાર પામી રહેલા ફોર્ટેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવે નું કામ ચાલી રહ્યું છે ત્યારે સુત્રાપાડા તાલુકા ના મોરર્ડિયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાંઆવી રહ્યો છે. ગામ લોકોનું કેહવુ છે કે મોરડીયા ગામ રોડની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થાય શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવે મતલબ કે નાનો ઓવર બ્રિજ. ગામ લોકોની માંગ ન સંતોષતા ગામના લોકો દ્વારા આજે સોમનાથ કોડીનાર વચે મોરડીયા ગામ પાસે લોકોએ થોડીવાર માટે રોડ ચક્કાજામ કર્યો હતો એટલું જ નહિ હાઇવેનું ચાલી રહેલું કામ  અટકાવવા પ્રયાસ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram