તૌકતે વાવાઝોડા બાદ હવે ગીરસોમનાથમાં પતરા અને નળિયાની માંગમાં થયો વધારો, ગરીબોની સ્થિતિ કફોડી
Continues below advertisement
ગીર સોમનાથ(Gir Somnath)માં તૌકતે વાવાઝોડા(hurricane)માં થયેલા નુકસાને ગરીબોની સ્થિતિ કફોડી કરી નાંખી છે.અહીંયાના કોડીનાર, ઉના, જેવા અનેક વિસ્તારોના મકાન અને દુકાનોને ઘણું નુકસાન થયું છે.પતરા અને નળિયા ઉડી જતા હવે તેની માંગમાં વધારો થયો છે.
Continues below advertisement