ગીરસોમનાથ: ઉદ્યોગપતિની કાર પર પથ્થર ફેંકી કરાયો હુમલો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Oct 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીરસોમનાથમાં ઉદ્યોગપતિ પર હુમલાની ઘટના બની છે. જ્યારે ઉદ્યોગપતિ કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આ મોટો પથ્થર તેમની કાર પર નાંખવામાં આવ્યો હતો. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાણ હાનિ થઇ ન હતી. પથ્થર ફેંકવાની ઘટના મોબાઈલમાં કેદ થઇ હતી.