ગીર સોમનાથઃ કોડીનાર પંથકમાં રસ્તે રઝળતા ઢોરોનો વધ્યો ત્રાસ, જુઓ આ વીડિયો

Continues below advertisement

ગીર સોમનાથના કોડીનારના દેદાણી દેવલી ગામે( Dedani Devli village) રસ્તે રઝળતા ઢોરના આતંકમાં વધારો થયો છે. અહીંયા બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. અડધા કલાકની મહેનત બાદ આ આખલાઓ છૂટા પડ્યા હતા.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram