Gir Somnath: કોડિનાર ST બસ રોડ પર બાખડ્યા બે સાંઢ, લોકોએ મચાવી નાસભાગ

Continues below advertisement
ગીર સોમનાથ(Gir Somnath)માં ફરી સાંઢનો આતંક સામે આવ્યો છે. અહીંયાના કોડિનાર એસ.ટી બસ રોડ પર બે સાંઢ વચ્ચે યુદ્ધ થયું હતું. આ કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ જોઈને લોકોએ પણ નાસભાગ મચાવી દીધી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram