ગીરસોમનાથઃ ઉનામાં પોલીસકર્મીની પત્નીની આત્મહત્યા, ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
Continues below advertisement
ગીર સોમનાથના ઉનામાં પોલીસ કર્મીની પત્નીએ આત્મહત્યા કરતા ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ઉના પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીના પત્નીએ 2 દિવસ પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક મહિલાના પિતાએ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ આરોપી પોલીસકર્મી વિરુદ્ધ કોઇ પગલા રહી નથી.
Continues below advertisement