સુરતના ઉનમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી મહિલાની લાશ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ઉન ગામ વિસ્તારમાં અર્ધ નગ્ન હાલતમાં 35 વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. મહિલા સાથે બળાત્કાર થયા બાદ હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે એફએસએલની મદદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો દાખલ કરી મહિલાનો મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો.