ગીરસોમનાથ: નવા બંદરની બોટ દરિયામાં ડૂબી, માછીમારો થયા ગુમ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગીરસોમનાથના નવા બંદરની બોટ દરિયામાં ડૂબી. ભારે પવન અને વરસાદના કારણે માછીમારો થયા ગુમ. હેલિકોપ્ટરથી સેર્ચ ઓપરેશન હાથ ધરાયુ. 8 માછીમારોમાંથી 4 માછીમારોનો થયો બચાવ. રાજ્યમાં વર્તાઈ લો પ્રેશર અને વેસ્ટ્રન ડિસ્ટર્બનની અસર. બે દિવસ વધુ કમૌસમી વરસાદની આગાહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram