ગોધરા:MLA સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી, જાણો કોણ છે આરોપી ?

Continues below advertisement

ગોધરાનાં MLA સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરીની અભદ્ર ભાષામાં વ્યવહાર કરાયો હતો. પ્રવીણ નામના યુવક પર ધમકીનો આરોપ લગાવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram