ગોધરાઃ વોર્ડ નંબર-1ના રહેણાક મકાનો સુધી પહોંચ્યા ગટરના પાણી, રહીશો ત્રાહિમામ
Continues below advertisement
ગોધરાના વોર્ડ નંબર-1ના ચિત્રા ખાડી ફળિયા વિસ્તારના લોકો ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ગંદા પાણી રહેણાક મકાનો સુધી પહોંચી ગયા છે. લગ્ન સમારોહ સુધી પાણી ઘુસી જતા લગ્ન મોકુફ રાખવા પડ્યા છે.
Continues below advertisement