ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી દરમિયાન 7 દિવસ બંધ, ભરપૂર પ્રમાણમાં મગફળીની આવક

Continues below advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી દરમિયાન 7 દિવસ બંધ રહેશે. ધનતેરસના દિવસે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ થશે. દિવાળીની રજાઓને જોતા યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. આ વખતે મગફળીની મબલક આવક યાર્ડમાં થઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram