કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ

Continues below advertisement

જન્માષ્ટમીના પર્વ પર દ્વારકા મંદિર ખુલ્લુ રહેશે. આ નિર્ણય લેવાતા કૃષ્ણભક્તોમાં આનંદની લહેર આવી છે. ભક્તોએ ફરજીયાત કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિર નિયત કલાકો માટે જ ખુલ્લુ રખાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram